GNOME કૅલ્ક્યુલેટર

ગાણિતીક, વૈજ્ઞાનિક અથવા આર્થિક ગણતરીઓ કરો

GNOME કેલ્ક્યુલેટર એ એક કાર્યક્રમ છે કે જે ગાણિતીક સમીકરણોને ઉકેલે છે. છતાંપણ તે ફક્ત અંકગણિત ક્રિયાઓ સાથે સાદા કેલ્ક્યુલેટરમાં દેખાય છે, તમે તેની ક્ષમતાઓનાં સુયોજનને શોધવા માટે ઉન્નત, નાણાકીય, અથવા પ્રોગ્રામીંગ સ્થિતિમાં બદલી શકો છો.

ઉન્નત કેલ્ક્યુલેટર ઘણી ક્રિયાઓ, આને સમાવી રહ્યા છે: લૉગેરિધમ, ફેક્ટોરિયલ, ટ્રાઇગોમેટ્રીક, અને હાઇપરબોલિક ફંક્શન, મોડ્યુલક વિભાજન, જટિલ નંબરો, વિવિધ નંબર પેઢી, પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન અને અનન્ય રૂપાંતરણને આધાર આપે છે.

નાણાકીય સ્થિતિ સામયિક વ્યાજ સહિત અનેક ગણતરીઓ, દર, વર્તમાન અને ભવિષ્ય કિંમત ડબલ ઘટી અને સીધી રેખાઅવમૂલ્યન, અને ઘણા અન્યને આધાર આપે છે.

પ્રોગ્રામિંગ સ્થિતિ સામાન્ય પાયા (બાઈનરી, ઓક્ટલ, ડેસિમલ, અને હેક્ઝાડેસિમલ), બુલિયન બીજગણિત, એક અને બેની પૂરક સંખ્યા, અક્ષર થી અક્ષર રૂપાંતર કોડ રૂપાંતરણ, અને વધારે વચ્ચે રૂપાંતર માટે આધાર આપે છે.

Get involved

Explore the interface

Get to know us

More Information

Learn more

Visit the online help page for this app.

Project homepage

Visit the dedicated homepage for this project.

Newest Release

Latest version 40.1 released on 30 એપ્રિલ, 2021.

Partially translated

Some parts of this app are available in your language.